GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતુ યુનિટને શું કહેવાય છે ? ડિસ્પ્લે ટર્મિનલ હેમર ટોનર પ્રિન્ટ હેડ ડિસ્પ્લે ટર્મિનલ હેમર ટોનર પ્રિન્ટ હેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ક્યો છે ? KB MB Bit Byte KB MB Bit Byte ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું મહિલા દ્વારા વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું મહિલા દ્વારા વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel માં ગણિતીક પ્રક્રિયા કરવા માટે શરૂઆતમાં કયો સિમ્બોલ મૂકવામાં આવે છે ? > - < = ? > - < = ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP