GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? સુરત પાટણ જામનગર ભાવનગર સુરત પાટણ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Print layout Grid layout Normal layout Save layout Print layout Grid layout Normal layout Save layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? દ્વિમસ્તક સ્નાયુ પાસે ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ત્રિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ઘા ની ઉપલી બાજુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હિપેટાઈટિસ A રોગ શેનાથી ફેલાય છે ? પાણી ખોરાક હવા સંપર્ક પાણી ખોરાક હવા સંપર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 300 180 360 240 300 180 360 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટીકીટ માટે લક્ષમાં લેવાની રહેશે નહિ ? પાંચ ત્રણ આઠ દસ પાંચ ત્રણ આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP