Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? જયગોપાલ બ્રહ્મદત અબુલકલામ આઝાદ પટ્ટાભી સીતારમૈયા જયગોપાલ બ્રહ્મદત અબુલકલામ આઝાદ પટ્ટાભી સીતારમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર = આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર = સ્વાભિમાન દુઃખનો પોકાર = આર્તનાદ ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર = સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ? ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી રમેશ પારેખ પ્રવિણ દરજી ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત બક્ષી રમેશ પારેખ પ્રવિણ દરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો. રૂા.2500 રૂા.1500 રૂા.1000 રૂા.2000 રૂા.2500 રૂા.1500 રૂા.1000 રૂા.2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? કિશ્ચન બનાર્ડ જ્યોર્જ ડનલોપ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર કિશ્ચન બનાર્ડ જ્યોર્જ ડનલોપ લૂઈ પાશ્વર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જુમો ભિસ્તી’ વાર્તામાં પાડાનું નામ શું હતું ? જુમો ભૂરો રેણુ વેણુ જુમો ભૂરો રેણુ વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP