કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લવલીના બોરગોહેનને ક્યા રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી ? રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન આસામ અરુણાચલ પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતના સૌથી ઉંચા એર પ્યોરિફાયરનું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ પુરી ચંદીગઢ નોઈડા ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ક્યા વર્ષમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ? 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? નાણામંત્રી નાણા સચિવ મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર નાણામંત્રી નાણા સચિવ મુખ્ય આર્થિક સલાહકાર RBI ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP