ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન સિંહાસન ચંદ્રાસન સીન જેવું આસન સિંહનું આસન સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ ઈશ્વર પેટલીકર કંચનલાલ મહેતા રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ ઈશ્વર પેટલીકર કંચનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા કલહાર વખાર કાવ્યરસ ભાગ્યવિધાતા કલહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP