ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ભાગ-1 ભાગ-4 ભાગ-2 ભાગ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક પ્રાગજી ડોસા સી.સી.મહેતા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલીપ ક્લાર્કનો જન્મ ક્યાં થયો હતો ? ફતેહપુર (અમરેલી) બહિયલ ગોઠડા (વડોદરા) શામરખા (આણંદ) ફતેહપુર (અમરેલી) બહિયલ ગોઠડા (વડોદરા) શામરખા (આણંદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કાવ્યવિચાર ચિંતાગ્રસ્ત વિચારમાધુરી ગ્રંથાવલિ કાવ્યવિચાર ચિંતાગ્રસ્ત વિચારમાધુરી ગ્રંથાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP