ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? મંગળપ્રભાત ખરી કેળવણી વર્મ મંથન અનાસક્તિયોગ મંગળપ્રભાત ખરી કેળવણી વર્મ મંથન અનાસક્તિયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં થયેલ જોવા મળે છે ? ઋગ્વેદ રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઋગ્વેદ રામાયણ યજુર્વેદ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ? પ્રાણલાલ મથુરામ નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ પ્રાણલાલ મથુરામ નર્મદ પ્રાણલાલ ડોસા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રમણલાલ સોની નિરંજન ભગત રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા રમણલાલ સોની નિરંજન ભગત રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP