ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2008 2009 2011 2010 2008 2009 2011 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ પ્રેમાનંદ અખો નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ પ્રેમાનંદ અખો નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? હરીન્દ્ર દવે રમણલાલ સોની નિરંજન ભગત સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમણલાલ સોની નિરંજન ભગત સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર લવલી પાનહાઉસ કર્ણલોક દ્રોપદી અકૂપાર લવલી પાનહાઉસ કર્ણલોક દ્રોપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. શિનોઈ વઢવાણ ડભોઈ સુરત શિનોઈ વઢવાણ ડભોઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP