તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : ઉપાલંભ

નળ
ચપટી
આલિંગન
ઠપકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. : સરપણ

સપ્રમાણ
સર્વસ્વ
નાગણ
સગપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : પોરો

રુદન
વિસામો
કાચબો
પાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : પંથક

યજમાન
મુસાફરી
પંથવર
પાંગોઠું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂ૫ વિકલ્પમાંથી શોધો. : જુહાર

પરાજય
જુવાર
જવહાર
પ્રણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP