ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. કલાગુરુ ચોટીયાનો ચીકો લેન્ડસ્કેપ ચકોર કલાગુરુ ચોટીયાનો ચીકો લેન્ડસ્કેપ ચકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ગુલફામ દલપતરામ બાલાશંકર કંથારિયા નર્મદ ગુલફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ ગુજરાત સરકાર એલેકઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP