ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે નવલરામ સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે નવલરામ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં કાફી ઝૂલણા ચાબખા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ પ્રીતમ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે તારક મહેતા સુકન્યા ઝવેરી જયંત પાઠક મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? વિજયનગર આણંદ ગોંડલ ચોટીલા વિજયનગર આણંદ ગોંડલ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP