સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? રાજીવ વારિજ પંકિલ અંબુજ રાજીવ વારિજ પંકિલ અંબુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જમા જન્મ પ્રકાર વસ્તુ જમા જન્મ પ્રકાર વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય પશુ પાણી તસુ વસુ પશુ પાણી તસુ વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? વારિજ દ્યુતિ ઉદ્યોત દિપ્તિ વારિજ દ્યુતિ ઉદ્યોત દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પક્ષી પાંખ માંખ પાંપણ પક્ષી પાંખ માંખ પાંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ? મુશ્કેલ ગજબ ભારે સિતમ મુશ્કેલ ગજબ ભારે સિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP