સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? મહી ક્ષિતિ અવની રંભા મહી ક્ષિતિ અવની રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ છૂટું પડેલું સ્વચ્છ અતિસૂક્ષ્મ વિરાટ છૂટું પડેલું સ્વચ્છ અતિસૂક્ષ્મ વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરણી પનાઈ મછવો તરંગ તરણી પનાઈ મછવો તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ઢગલો ભાજી મૂડી ગંજી ઢગલો ભાજી મૂડી ગંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. સિંધવ નવસાર નવસાર અને યુલ્લિકા યુલ્લિકા સિંધવ નવસાર નવસાર અને યુલ્લિકા યુલ્લિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી સાક્ષી મૂડી શહિદ પત્નિ સાક્ષી મૂડી શહિદ પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP