ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? અભયદેવસૂરી જિનેશ્વરસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી અભયદેવસૂરી જિનેશ્વરસૂરી શીલગુણસૂરી મલયગિરિસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મરાઠા મુઘલ સલ્તનત ચાવડા મરાઠા મુઘલ સલ્તનત ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર જામનગર બરોડા જુનાગઢ ભાવનગર જામનગર બરોડા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ? ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP