GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ?

અંકુશિત
નિરંકુશ
સંકુચિત
બહોળા પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ?

મૂળભૂત બજાર
આધાર બજાર
લક્ષ્યાંકિત બજાર
સંશોધિત બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ?

ઓક્ટ્રોઈ
આયાત ડ્યૂટી
લુબ્રીકેટીંગ ઓઈલ
વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંતર્વેશન બહિર્વેશનમાં નિરપેક્ષ ચલની કિંમતો વચ્ચેનું અંતર સમાન ન હોય ત્યારે સાપેક્ષ ચલનું અનુમાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

ન્યૂટન
દ્વિપદી વિસ્તરણ
લાન્ગ્રાજની રીત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP