સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? પ્રણિપાત કલાન્ત જુહાર વંદન પ્રણિપાત કલાન્ત જુહાર વંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બટ્ટો કાલિમા કાલિકા લાંછન બટ્ટો કાલિમા કાલિકા લાંછન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત હેરત તમિસ્ત્ર ઉમેદ નભ હેરત તમિસ્ત્ર ઉમેદ નભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ભાવંન ભમરો વખાણ ભાવતુ ભવન ભમરો વખાણ ભાવતુ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.બિરંજ લાડુ કંસાર ગળ્યો ભાત લાપશી લાડુ કંસાર ગળ્યો ભાત લાપશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP