ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે ? સુરેન્દ્રનગર અમરેલી અમદાવાદ જુનાગઢ સુરેન્દ્રનગર અમરેલી અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભદ્રેશ્વર ___ છે. ગુજરાતનું જૈન તીર્થધામ બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ આસામમાં કાલીમાતાનું મંદિર ઓડિશામાં શિવ દર્શનનું મંદિર ગુજરાતનું જૈન તીર્થધામ બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ આસામમાં કાલીમાતાનું મંદિર ઓડિશામાં શિવ દર્શનનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક રસીકલાલ અંધારીયા મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? શાહી ઝવેરી નગરશેઠ મામા ગુજરાતના ભામાશા શાહી ઝવેરી નગરશેઠ મામા ગુજરાતના ભામાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા એમ. જે. લાઇબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાયબ્રેરી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP