ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ
બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ?

અનુચ્છેદ - 44
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP