ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં બારડોલી સત્યાગ્રહનો વીર વલ્લભભાઈ બે ખુદાઈ ખિદમતગારો જલિયાંવાલાં બારડોલી સત્યાગ્રહનો વીર વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું હાસ્યનું સર્વપ્રથમ ગંભીર પુસ્તક કયું છે ? સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ સાંઈરામ દવે જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે આસિમ રાંદેરી જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. મીરાંબાઈ ભોજો નરસિંહ પ્રેમાનંદ મીરાંબાઈ ભોજો નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP