Talati Practice MCQ Part - 8
સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ?

બળવંતરાય મહેતા
અશોક મહેતા
હનુમંતરાવ સમિતિ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે.

12
30
20
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

હેરી સાહેબ
ડી. કે. સાહેબ
લેલી સાહેબ
ડુપ્લે સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 42
અનુચ્છેદ 41
અનુચ્છેદ 43
અનુચ્છેદ 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-I, 2-II, 3-III, 4-IV
1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-I, 4-II
1-IV, 2-III, 3-II, 4-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP