સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? નિશા યામિની દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. સખા અનીસ સૌહાર્દ અનુગંજ સખા અનીસ સૌહાર્દ અનુગંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શિયળ શીલ ઈખ ઈસ્મત શિયળ શીલ ઈખ ઈસ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બોલવું બક્વાસ ઘોંઘાટ બૂમો પાડવી બોલવું બક્વાસ ઘોંઘાટ બૂમો પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વાજી હસ્તી હય રેવંત વાજી હસ્તી હય રેવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ પેટી ખજાનો આપેલ તમામ કંજૂસ પેટી ખજાનો આપેલ તમામ કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP