ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. આગંતુક તરંગીનું સ્વપ્ન પરંપરા તહોમતનામું આગંતુક તરંગીનું સ્વપ્ન પરંપરા તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક ધીરૂભાઈ પરીખનું નથી ? નિષ્કુળાનંદ સાત મહાકાવ્યો ઉદગ્રીવ ટી. એસ. એલિયલ નિષ્કુળાનંદ સાત મહાકાવ્યો ઉદગ્રીવ ટી. એસ. એલિયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર વેવિશાળ તુલસીક્યારો વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર વેવિશાળ તુલસીક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? તુષાર શુકલ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ તુષાર શુકલ બકુલ ત્રિપાઠી રાજેન્દ્ર શુકલ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP