ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને અનુચ્છેદ 21 એક પણ નહીં અનુચ્છેદ 20 આપેલ બંને અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP