સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું સોનુ પવન હિંમત ઠંડું સોનુ પવન હિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? ઉદ્યોત વારિજ દ્યુતિ દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પાગ પાત્ર અતિશય ભારે છીદ્ર પાત્ર અને છીદ્ર બંને પાત્ર અતિશય ભારે છીદ્ર પાત્ર અને છીદ્ર બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ સાપેક્ષ નશો નિશ્ચિત દીશા મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા મોટું પગલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી મંજીરા ઝાલર લતા ચળકાટ મંજીરા ઝાલર લતા ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પરિવેષ્ટન આચ્છાદન ઢાંકણ પરિયટ પરિવેષ્ટન આચ્છાદન ઢાંકણ પરિયટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP