ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી નિરંજન ભગત કરસનદાસ માણેક હરીન્દ્ર દવે કરસનદાસ મૂળજી નિરંજન ભગત કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. પરબ વરતમાન શબ્દ સૃષ્ટિ યુગદર્શન પરબ વરતમાન શબ્દ સૃષ્ટિ યુગદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે મકરંદ દવે ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP