ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1961 1962 1963 1965 1961 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ દિવાળીબાઈ ગંગાસતી ગવરીબાઈ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP