ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી ચરણસીંગ મોરારજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2008 2006 2001 2011 2008 2006 2001 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP