સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સ્વાર્થી પાકટ ઠસ્સાદાર દયાળુ સ્વાર્થી પાકટ ઠસ્સાદાર દયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કંકર કંદોઈ આંખ કાગડો કંકર કંદોઈ આંખ કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. વાચા તુચ્છ જશ ઘા વાચા તુચ્છ જશ ઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ છૂટું પડેલું અતિસૂક્ષ્મ વિરાટ સ્વચ્છ છૂટું પડેલું અતિસૂક્ષ્મ વિરાટ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર કરવો શણગાર વગરની વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર કરવો શણગાર વગરની વસ્ત્રાભૂષણ નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન અધીન સંગીત નિકેતન આવરદા અધીન સંગીત નિકેતન આવરદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP