સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ઉછંગ - શબ્દનો સમાનાર્થી જણાવો. પુષ્કળ મૃદુલ ખોળો પિવાડી પુષ્કળ મૃદુલ ખોળો પિવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિઘંટુ નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ નિતલ શબ્દસુચિ શબ્દકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી પ્રાર્થના વેશ્યા બંધન બગી પ્રાર્થના વેશ્યા બંધન બગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? વારિજ રાજીવ અંબુજ પંકિલ વારિજ રાજીવ અંબુજ પંકિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સફેદ શીતળ ગરમ શ્યામ સફેદ શીતળ ગરમ શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP