ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 1 મે, 1963 26 જાન્યુઆરી, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? વલભી તળાજા ગારિયાધર સિહોર વલભી તળાજા ગારિયાધર સિહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? સ્મૃતિ ઈરાની આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી ઇન્દુમતીબેન શેઠ સ્મૃતિ ઈરાની આનંદીબેન પટેલ હરકુંવર શેઠાણી ઇન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે. પિરાજી સાગરા કાન્તિ પટેલ રામજીભાઈ છાતપર રતિલાલ કાંસોદરિયા પિરાજી સાગરા કાન્તિ પટેલ રામજીભાઈ છાતપર રતિલાલ કાંસોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP