GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા.

ફ્રાન્સ, માર્કોપોલો
રશિયા, યુરી ગેગેરીન
જાપાન, ટાકોઈ યાકામા
અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ?

ફ્રેન્ચ
હિબ્રુ
ગ્રીક
લેટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ?

10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP