ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ઈવાઝ ધધક ઝેકરબા સ્કુટો ઈવાઝ ધધક ઝેકરબા સ્કુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? કુમારપાળ ભીમા -I કર્ણ ઝાફરખાન કુમારપાળ ભીમા -I કર્ણ ઝાફરખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ? મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ સી.એચ. થોમ્પસન મિસ સુસાન બ્રાઉન વિલિયમ ક્લાર્કસન સ્કિનર અને ફાઈવીએ સી.એચ. થોમ્પસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? કોપોલો પેરીપ્લસ હ્યુએનસાંગ અલબરૂની કોપોલો પેરીપ્લસ હ્યુએનસાંગ અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? સ્વર્ણભૂમિ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું પૂર્વનું સ્વર્ગ સ્વર્ણભૂમિ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું પૂર્વનું સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP