GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર
આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત
હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ?

મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ
વસ્તુલક્ષી કિંમત નીતિ
હરીફાઈયુક્ત કિંમત નીતિ
મૂલ્યધારક કિંમત નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"વિષ્ણુએ પાંજરું ખોલ્યું."
રેખાંકિત પદની વિભક્તિ જણાવો.

સંબંધાર્થે ષષ્ઠી
કરણાર્થે તૃતીયા
કર્તાર્થે પ્રથમા
કર્માર્થે દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘અવેજ વગરનો કરાર રદબાતલ છે’ આ નિયમના અપવાદો નીચેનામાંથી ક્યાં છે ?

આપેલ તમામ
એજન્સીનો કરાર
સ્વૈચ્છિક સેવાઓ માટે વળતર
કુદરતી પ્રેમ અને લાગણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP