GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘વિકાસની એક દિશા' આ કૃતિ કોની ? નરેન્દ્ર મોદી શ્યામાપ્રસાદ મુખર્જી ગાંધીજી પંડિત દીનદયાળ નરેન્દ્ર મોદી શ્યામાપ્રસાદ મુખર્જી ગાંધીજી પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. જ્યોર્જ આર. ટેરી હેનરી ફેયોલે પીટર એફ. ડ્રકરે ફેડરીક ટેલરે જ્યોર્જ આર. ટેરી હેનરી ફેયોલે પીટર એફ. ડ્રકરે ફેડરીક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં અવસાન પામેલ મહાનુભાવ શ્રી જગન્નાથ મિશ્રા ભારતના કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ? ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? પાટણમાં સાલારગંજમાં ભોપાલમાં જયપુરમાં પાટણમાં સાલારગંજમાં ભોપાલમાં જયપુરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) જો એક વેપારી 12 નોટબુકનું વેચાણ કરે છે તો તેને 2 નોટબુકની વેચાણકિમત જેટલો નફો થાય છે. તો તેને કેટલા ટકા નફો થવો હશે ? 25% 20% 16(2/3)% 40% 25% 20% 16(2/3)% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. વચન કરાર ફરજ કાયદાકીય વચન વચન કરાર ફરજ કાયદાકીય વચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP