GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? જયપુરમાં પાટણમાં સાલારગંજમાં ભોપાલમાં જયપુરમાં પાટણમાં સાલારગંજમાં ભોપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? વરાહમિહિર બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ વરાહમિહિર બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "થોડીક ચા લેશો કે ?"લીટી દોરેલો શબ્દ કયો નિપાત છે ? વિનયવાચક નિપાત ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત સીમાવાચક નિપાત વિનયવાચક નિપાત ભારવાચક નિપાત પ્રકીર્ણ નિપાત સીમાવાચક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે. નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ? FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP