GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી વ્યાજસ્તુતિ અલંકાર કયો ? વદન સુધાકરને રહું નિહાળી. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. વદન સુધાકરને રહું નિહાળી. બાપુનું હૃદય ફૂલથીયે કોમળ હતું. નૃપો વિરમ્યા અવ તો મહાલયે. આ વિદ્યાર્થીને છેલ્લા નંબરના સ્થાન સાથે ગાઢ દોસ્તી થઈ ગઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડના સ્ક્રીન પરથી ખસીને તેને સ્થાને નવી સ્લાઈડ આવવાની ક્રિયાને શું કહેવાય ? સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન સ્લાઈડીંગ ગ્લાઈડીંગ ટ્રાન્સેક્શન ટ્રાન્સમીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ? રોકડ દ્વારા આપેલ બન્ને આપેલ પૈકી એક પણ નહીં રોકડ સિવાયના અવેજ દ્વારા રોકડ દ્વારા આપેલ બન્ને આપેલ પૈકી એક પણ નહીં રોકડ સિવાયના અવેજ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક તોલો સોનું એટલે કેટલા ગ્રામ સોનુ ? 11.664 ગ્રામ 10 ગ્રામ 9.12 ગ્રામ 6.14 ગ્રામ 11.664 ગ્રામ 10 ગ્રામ 9.12 ગ્રામ 6.14 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Fill up the blank with appropriate Relative pronounce given below."I have some friends ___ families live in America." Whose What Whom Which Whose What Whom Which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ? મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP