GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સ્વેટ ઇક્વિટી શેરની ફાળવણી નીચેનામાંથી કોને કરવામાં આવે છે ? વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને માત્ર સંચાલકોને જ વિકલ્પ (જાહેર જનતાને) અને (માત્ર સંચાલકોને જ) બન્ને જાહેર જનતાને સંચાલકો તેમજ એકમમાં કામ કરતા વિશિષ્ટ કર્મચારીઓને માત્ર સંચાલકોને જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતના બંધારણમાં મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજુરી ઉપરના પ્રતિબંધ અંગેની જોગવાઇ કયા અનુચ્છેવી છે ? અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં અનુચ્છેદ - 13 અનુચ્છેદ - 23 અનુચ્છેદ - 33 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે તે જણાવો ? FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં નથી. FERAના સ્થાને FEMA છે. FERA અને FEMA બન્ને અસ્તિત્વમાં છે. FEMAના સ્થાને FERA છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલી શ્રેણીમાં કયો અંક ખોટો છે ?16, 18, 32, 52, 86, 138, 224 86 32 138 52 86 32 138 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ડિપોઝીટરી અને કસ્ટોડિયન સેવાઓ માટે ડિપોઝીટરીસ્ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? જૂન 1996 ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1999 જૂન 1996 ઓગસ્ટ 1996 ઓગસ્ટ 1999 જૂન 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP