GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચું કામગીરી લિવરેજ એ શું દર્શાવે છે ? નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ નાણાકીય ખર્ચનું વધુ પ્રમાણ સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો એકમ બળનો એક્મ છે ? પાસ્કલ ન્યૂટન હટર્ઝ જૂલ પાસ્કલ ન્યૂટન હટર્ઝ જૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ પાઈ(π)ની કિંમત 22/7 થાય તો શોધ્યું હતું ? વરાહમિહિર આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત વરાહમિહિર આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યા શહેરમાં આવેલું છે ? સાલારગંજમાં જયપુરમાં ભોપાલમાં પાટણમાં સાલારગંજમાં જયપુરમાં ભોપાલમાં પાટણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરતા, કલમ 24(અ) હેઠળ પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના કેટલા ટકા ગણાય છે ? 20% 100% 30% 50% 20% 100% 30% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP