GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. યુગભૂષણસુરીશ્વરજી મ.સા. ધર્મસાગરસુરીશ્વરજી મ.સા. બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા. વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.Bucket : Actvbdjldfsu :: Bonus : ___ Acmnmotvrt Sunob Acnpmotvrt Acmnmoturt Acmnmotvrt Sunob Acnpmotvrt Acmnmoturt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ? હરિકૃષ્ણ પાઠક રૂષિરાજ જાની પુષ્પા અંતાણી ધીરુબેન પટેલ હરિકૃષ્ણ પાઠક રૂષિરાજ જાની પુષ્પા અંતાણી ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. તમારે માત્ર દસ વખત તમારે માત્ર દસ વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2012-13 2014-15 2008-09 2010-11 2012-13 2014-15 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP