GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. વચન કાયદાકીય વચન કરાર ફરજ વચન કાયદાકીય વચન કરાર ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ? રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? કંટ્રોલ પેનલ નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર ફાઈલ મેનેજર કંટ્રોલ પેનલ નેટવર્ક પ્લેસીસ માય કમ્પ્યૂટર ફાઈલ મેનેજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તિજોરી બિલો (Treasury Bills)ના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું નથી ? આપેલ તમામ તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે શૂન્ય કૂપન બોન્ડ છે. આપેલ તમામ તે નાણાં બજાર સાથે સંકળાયેલ છે. તે ટૂંકાગાળા માટેનું નાણાકીય સાધન છે. તે શૂન્ય કૂપન બોન્ડ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. પીટર એફ. ડ્રકરે જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલરે હેનરી ફેયોલે પીટર એફ. ડ્રકરે જ્યોર્જ આર. ટેરી ફેડરીક ટેલરે હેનરી ફેયોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 27 5 17 7 27 5 17 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP