GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કોનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે ? નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL) સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિકલ્પ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)) અને (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)) બન્ને નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NSCCL) સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL) વિકલ્પ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)) અને (સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL)) બન્ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘શુઝની કિંમત ફક્ત રૂ. 999' આ કયા પ્રકારની કિંમત નીતિનું ઉદાહરણ છે ? વસ્તુલક્ષી કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ વસ્તુલક્ષી કિંમત નીતિ મૂલ્યધારક કિંમત નીતિ મનોવૈજ્ઞાનિક કિંમત નીતિ હરીફાઈયુક્ત કિંમત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કયો શાસક લાખોનું દાન કરતો હોવાથી ‘લાખબખા' તરીકે ઓળખાતો ? અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક મહમદ ઘોરી કુતુબુદીન ઐબક અલાઉદ્દીન ખીલજી મૌહમદ બિન તુઘલક મહમદ ઘોરી કુતુબુદીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) મકાન મિલકતની કરપાત્ર આવકની ગણતરી કરતા, કલમ 24(અ) હેઠળ પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના કેટલા ટકા ગણાય છે ? 50% 30% 100% 20% 50% 30% 100% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) A અને B એક કામ અનુક્રમે 6 અને 12 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળીને તે કામ શરૂ કરે છે. પરંતુ કામ પૂરું થવાના 3 દિવસ પહેલાં A કામ છોડી દે છે. તો કેટલા દિવસમાં કામ પૂરું થશે ? 7 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP