GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકરે હેનરી ફેયોલે ફેડરીક ટેલરે જ્યોર્જ આર. ટેરી પીટર એફ. ડ્રકરે હેનરી ફેયોલે ફેડરીક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Window 98 માં કમાન્ડના આકૃતિમય નિરૂપણને ___ કહે છે. સીલીકોન પિક્ચરકોન આઈકોન પોપકોન સીલીકોન પિક્ચરકોન આઈકોન પોપકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઓડિટ કાર્યક્રમના ઘડતર અને તેની વ્યૂહરચનાના અમલ માટે નીચેનામાંથી કોણ જવાબદાર બને છે ? સંચાલકો ધંધાકીય એકમના અધિકારીઓ ઓડિટર આપેલ પૈકી એક પણ નહીં સંચાલકો ધંધાકીય એકમના અધિકારીઓ ઓડિટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઊંચા દેવાં - ઇક્વિટીનો ગુણોત્તર નીચે પૈકીના એક જોખમને સ્પષ્ટ કરે છે. નાણાકીય જોખમ કિંમતનું જોખમ બજાર જોખમ ધંધાકીય જોખમ નાણાકીય જોખમ કિંમતનું જોખમ બજાર જોખમ ધંધાકીય જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP