પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? ઈન્દિરા ગાંધી માણેકશા મધર ટેરેસા કામરાજ ઈન્દિરા ગાંધી માણેકશા મધર ટેરેસા કામરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મામા સાહેબ ફડકે શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ મોહનદાસ કરમચંદ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતા-ગૂર્જરી ગીતાંજલિ ગીતમાધુરી ગીત-ગુર્જરી ગીતા-ગૂર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) કયા ભારતીય પત્રકારને ઈટરનેશનલ પ્રેસ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? સંજયા બારૂ પુનિત ટંડન પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ સંજયા બારૂ પુનિત ટંડન પ્રણવ રોય માલિની સુબ્રમણીયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1978 1975 1979 1973 1978 1975 1979 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP