ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ? સોનલ માનસિંગ કુમુદિની લાખિયા મલ્લિકા સારાભાઈ મૃણાલીની સારાભાઈ સોનલ માનસિંગ કુમુદિની લાખિયા મલ્લિકા સારાભાઈ મૃણાલીની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1949 1951 1955 1953 1949 1951 1955 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ભૂંગળ ડમરુ તડપું મંજિરા ભૂંગળ ડમરુ તડપું મંજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? રાવણ હથ્થો જંતર સુંરદો મૃદંગ રાવણ હથ્થો જંતર સુંરદો મૃદંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ? કોયલ કાહે શોર મચાયે નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ કોયલ કાહે શોર મચાયે નાટક સરખો નાદર હુન્નર નૈપથ્ય થોડા આંસુ થોડા ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ? ભીલ ક્ષત્રિય સોમપુરા વૈશ્ય ભીલ ક્ષત્રિય સોમપુરા વૈશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP