Loading [Contrib]/a11y/accessibility-menu.js

પંચાયતી રાજ (Panchayati Raj)
ફોજદારી કેસમાં દસ વર્ષ કરતાં ઓછી સજા હોય તેવા ગુનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 નીચે કોઈ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?

75
90
100
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ?

ભારતનું બંધારણ
ભાષાવાર પ્રાંત રચના
દેશી રાજ્યોનું એકીકરણ
પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

108
111
109
110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારની આવક
વસ્તીની સંખ્યા
વિસ્તારનું ક્ષેત્રફળ
વિસ્તારમાં ઘરોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ?

હાટ બજાર
આંતરિક રસ્તા
સ્ટ્રીટ લાઈટ
સોલાર લાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP