વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? નોર્વે વેનેઝુએલા કેનેડા ઓસ્ટ્રેલિયા નોર્વે વેનેઝુએલા કેનેડા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી ? લેબેનોન ઈઝરાયેલ સીરિયા જોર્ડન લેબેનોન ઈઝરાયેલ સીરિયા જોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? ભૂકંપ બરફ જવાલામુખી વરસાદ ભૂકંપ બરફ જવાલામુખી વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા આફ્રિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા આફ્રિકા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? કેનેડા ભારત ઓસ્ટ્રેલિયા USA કેનેડા ભારત ઓસ્ટ્રેલિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,193 6,378 6,491 6,203 6,193 6,378 6,491 6,203 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP