ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મરાઠા સલ્તનત મુઘલ ચાવડા મરાઠા સલ્તનત મુઘલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 2, 1, 4 1, 2, 3, 4 4, 3, 2 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ દાંડીયાત્રા અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? જુનાગઢ રાજકોટ ગોંડલ વડોદરા જુનાગઢ રાજકોટ ગોંડલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. દીવ ખંભાત ઉના લીમડી દીવ ખંભાત ઉના લીમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP