ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક એટલે ... શીતળતા સ્વતંત્ર હાસ્ય મોતી શીતળતા સ્વતંત્ર હાસ્ય મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અંતરવાસ સહવાસ અમૃતા પૂર્વરાગ અંતરવાસ સહવાસ અમૃતા પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. ભોળાભાઈ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ્ દ્વિરેફ કાન્ત ઘાયલ સુંદરમ્ દ્વિરેફ કાન્ત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ? રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ ચિનુ મોદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP