ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ? ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ઉસ્તાદ મૌલાબક્ષ પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ઉસ્તાદ મૌલાબક્ષ પંડિત વિષ્ણુ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? આપેલ તમામ ઝુમર પઢાર ઘેરીયા આપેલ તમામ ઝુમર પઢાર ઘેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? પાલીતાણા ઘોઘા કોઠા સુથરી પાલીતાણા ઘોઘા કોઠા સુથરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? સુરત સુરેન્દ્રનગર અરવલ્લી વડોદરા સુરત સુરેન્દ્રનગર અરવલ્લી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP