કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ?

ભૌતિક વિજ્ઞાન
સાહિત્ય
રસાયણ વિજ્ઞાન
શાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો.

નીતિ આયોગ
ઈન્વેસ્ટ ઈન્ડિયા
DPIIT
આત્મનિર્ભર ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા 2 વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કેશવ દત્ત કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

હોકી
બોક્સિંગ
ફૂટબોલ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP